0%

Empowering Lives...

Jay Bhim Donors Club
Welcome to

Jay Bhim Donors Club

Empowering communities through unity, compassion, and sustainable development. Join us in our mission to bring education, healthcare, and equal opportunities to those who need it most.

Financial Assistance of Rs. 25,000 for BSc Student

Jay Bhim Team
Jun 08, 2026 0 Comments
BSc Micro Biology ના વિદ્યાર્થી માટે આર્થિક મદદ રૂપે ૨૫,૦૦૦/- ની સહાય...

તા. ૧૧/૦૨/૨૬ ના રોજ JBDC - JAY BHIM Donors Club દ્વારા BSc Micro Biology માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રૂ. ૨૫,૦૦૦/- ની ફી ની સહાય ચૂકવવામાં આવી છે.

વિદ્યાર્થીનું નામ: પરમાર ધ્રુવ વિનોદભાઈ
અભ્યાસ: BSc Micro Biology (GSFC University Baroda)
સહાયની રકમ: ૨૫,૦૦૦/-

JBDC ના સભ્યો અને દાતાઓના આર્થિક સહયોગથી આ કાર્ય શક્ય બન્યું છે. આપ સૌ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર.

JBDC ની PAY BACK TO SOCIETY ની ભાવના સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર.

Jay Bhim!

Back to Blog